GSTV
Home » News » વર્ષોથી કોંગ્રેસ માથે માછલા ધોતી ભાજપ સરકાર ખુદ નર્મદા યોજનામાં ઓછુ ફંડ આપતી હોવાનો ખુલાસો

વર્ષોથી કોંગ્રેસ માથે માછલા ધોતી ભાજપ સરકાર ખુદ નર્મદા યોજનામાં ઓછુ ફંડ આપતી હોવાનો ખુલાસો

નર્મદા યોજના અને સરદાર સરોવર ડેમના નિર્માણ મુદ્દે વર્ષોથી કોંગ્રેસ માથે માછલા ધોતી ભાજપ સરકાર ખુદ નર્મદા યોજનામાં ઓછુ ફંડ આપતી હોવાનો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને નર્મદા યોજનાનું પૂરતું ફંડ જ અપાતું નથી.

રાજ્ય સરકારે વર્ષ 2018-19માં નર્મદા યોજના માટે કુલ 2 હજાર કરોડની માંગણી કરી હતી જેની સામે કેન્દ્ર સરકારે અડધાથી પણ ઓછી એટલે કે ફક્ત 955.09 કરોડની ફાળવણી કરી છે. તો વર્ષ 2017-18માં ગુજરાત સરકારે કેન્દ્ર પાસે 2 હજાર 322.39 કરોડની માંગણી કરી હતી.

જેની સામે કેન્દ્રએ 2100. 96 કરોડની ફાળવણી કરી હતી. તો વર્ષ 2016-17માં 2 હજાર 368.14 કરોડની માંગણી સામે કેન્દ્રએ 1 હજાર 643.52 કરોડની ફાળવણી કરી છે.

READ ALSO

Related posts

સ્વિસ બેંકે કાળા નાણા મુદ્દે કરી આ મોટી કાર્યવાહી, આવી શકે છે ભારતીયો નામ સામે

Nilesh Jethva

લોકસભા ચૂંટણી પરિણામ બાદ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ તેજ થઈ

Path Shah

સુરત પહોંચેલા હાર્દિક પટેલ પર ટપલીદાવ થયો? પોલીસ-પાસ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!