GSTV
Home » News » ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની જળ સપાટી 12 કલાકમાં 9 સેમીનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી 121.26 મીટર પર છે. સવારે ઉપરવાસમાંથી 27 હજાર 159 ક્યુસેક પાણીની આવક થઇ હતી. હાલમા 32 હજાર 910 કયુસેક પાણીની આવક થઈ હતી.

હાલ મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ડેમ અગ્રેસર છે. હાલ ગુજરાતમાં સિંચાઈ માટે 9 હજાર 207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1 હજાર 340 mcm પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે..મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ટરબાઇન ચાલુ રહેતા ડેમ સપાટીમાં વધારો થયો છે.

READ ALSO

Related posts

આ બે કંપનીએ ફાડ્યો માર્વેલ સાથે છેડો, હવે સ્પાઈડર મેન જોવા મળશે કે નહીં ?

Arohi

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

સંજય દત્ત સ્ટારર પ્રસ્થાનમનો ફસ્ટ લૂક આઉટ, જેકી શ્રોફના લૂકે આપી સંજુબાબાને ટક્કર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!