GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ ભરૂચમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ

નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવતા ભરૂચમાં પૂરની સ્થિતિ છે. જેથી જનજીવનને વ્યાપક અસર થઈ છે. જોકે સાત વર્ષ બાદ ભરૂચના શહેરી વિસ્તાર સુધી નર્મદાના નીર પહોંચવાની ભરૂચવાસીઓમાં ખુશી પણ છે. અને આ નઝારો જોવા માટે લોકો ઉમટી પડતા પીકનીક પોઈન્ટ જેવો નાઝારો જોવા મળી રહ્યો છે. બુધવારે જળસપાટી ૩૧ ફૂટની ઉપર પહોંચતા ભરૂચના ચાર રસ્તા, ફુરજા જેવા નીચાણવાળા વિસ્તારમાં નર્મદા પાણી ફરી વળ્યા હતા. વર્ષ ૨૦૧૩ બાદ ભરૂચ માં આ રીતે નર્મદાનાપૂરના ભરૂચમાં પાણી પ્રવેશ્યા છે.જેથી લોકો માં પણ કુતુહલ અને આશ્ચર્ય સાથે તેને માણતા જોવા મળી રહ્યા છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોરોનાનું કારણ અને મારણ શોધવા માટે રૂપાણી સરકાર આ બાબતને આપે ટોપ પ્રાયોરિટી

Mansi Patel

રોલમોડેલનો સિક્કો ગયો : ગુજરાતીઓ રહેજો સાવચેત, સરકારનો આ નિર્ણય દર્શાવે છે કે ગંભીર છે સ્થિતિ

Mansi Patel

અમદાવાદ ભાજપના કદાવર નેતાનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટીવ : એપોલોમાં એડમિટ કરાયા, ભાજપમાં ફફડાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!