GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

જુનાગઢમાં યોજાયું નારી સંમેલન, વિવિધ કાયદા અંગે ચર્ચા

જૂનાગઢમાં ગુજરાત મહિલા આયોગ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ઉપક્રમે નારી સંમેલન યોજાયું હતું.. મહિલાઓનો આર્થિક અને સામાજિક રીતે ઉત્કર્ષ થાય તે માટે અમલમાં રહેલી યોજનાઓ, મહિલાઓના કાયદા, ગૃહઉદ્યોગ સહિતના પાસાઓની આ સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી.

મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયાએ નારી અદાલતનું ઉદ્ઘાટન કરીને જણાવ્યું હતુ કે રાજ્યમાં બસ્સો છાસઠ નારી અદાલત કાર્યરત છે. જેમાં સોળ હજારથી વધુ કેસોમાં સમાધાન થયુ છે. સંમેલનમાં મેયર આદ્યશક્તિ મજમુદાર, ધારાસભ્ય ભીખભાઈ જોશી, મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

અમદાવાદ : કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી હવે ઘરે બેઠા જ મળશે, બે દિવસમાં 60 હજાર લોકોએ મેળવી જાણકારી

Nilesh Jethva

ઉત્તર ગુજરાતના નસીબ પલટાઈ જશે: નવી GIDC માં નીતિન પટેલની હાજરીમાં કરાશે પ્લોટના ડ્રો

Harshad Patel

અમદાવાદમાં બળાત્કારના આરોપી પાસે મહિલા પીએસઆઇની આ માંગથી પોલીસબેડામાં ચકચાર, એસઓજીએ કરી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!