GSTV
Jamnagar ગુજરાત ટોપ સ્ટોરી

કાગવડના ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ અને પાટીલ એકસાથે, જામનગરમાં બંને સાથે પહોંચ્યા

કાગવડના ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં સક્રિય થવાના અહેવાલ વચ્ચે તેઓ આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે જોવા મળ્યા છે. જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન થયુ છે. આ ભાગવત સપ્તાહમાં બીજી વખત નરેશ પટેલ સામેલ થયા છે.

  • સી. આર. પાટીલ અને નરેશ પટેલ કથામાં હાજર રહ્યા
  • ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરીવાર દ્રારા ભાગવત સપ્તાહનો ચોથો દિવસ
  • નરેશ પટેલ બીજી વખત હાજર રહ્યા
  • અગાઉ વરુણ પટેલ અને અલ્પેશ ઠાકોર સાથે નરેશ જોવા મળ્યા હતા
  • આજે ફરી સી. આર. પાટીલ અને વરુણ પટેલ સાથે કથામાં હાજર રહ્યા
  • સાંસદ પૂનમબેન માડમ, આર. સી ફળદુ સહીતના આગેવાનો હાજર

આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ ભાગવત સપ્તાહમાં સામેલ થવા જામનગરમાં છે. જ્યાં નરેશ પટેલ પણ પહોંચ્યા હતા. આ સમયે સાંસદ પૂનમ માડમ, આર.સી. ફળદુ સહિતના આગેવાનો પણ  ઉપસ્થિત રહ્યા હતા. નરેશ પટેલના રાજકારણમાં સક્રિય થવાના લાંબા સમયથી અહેવાલ આવી ચૂક્યા છે. તેઓ દિલ્હીમાં કોંગ્રસ હાઈ કમાન્ડ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મોટા વાયદા/ ગુજરાતને એગ્રી કલ્ચર સ્ટેટ જાહેર કરાશે : 3 લાખનું દેવું માફ અને ખેડૂતોને 10 કલાક મળશે વીજળી

GSTV Web Desk

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

GSTV Web Desk

ગુજરાત હાઇકોર્ટનો હુકમ: મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કર્યો, બાળકની કસ્ટડી પિતાને સોંપવાનો કોર્ટનો આદેશ

Binas Saiyed
GSTV