GSTV
Home » News » નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં હુંકાર,આગામી 5 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ

નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં હુંકાર,આગામી 5 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ

વિજય પચાવાની શક્તિ હોવી જોઈએ, ગુજરાતમાં કહ્યું હતું કે ગુજરાતમાં બીજેપીએ સતત બીજી વાર બધી બેઠકો જીતી છે. તેમણે કહ્યું 2019 ની ચૂંટણીમાં ન ભાજપ ચૂંટણી લડ્યો ન તો મોદીએ ચૂંટણી લડ્યો હતો, કે કોઈ અન્ય નેતા પણ નહીં. પણ આ ચૂંટણી જનતા જીતી છે. વિજયને પચાવવાની શક્તિ હોવી જોઈએ. આગામી 5 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે હું 300 બેઠકો જીતવાનીવાત કરતો હતો તો મજાક ઉડાવવામાં આવવામાં આવતો હતો. તેમણે કહ્યું કે ગુજરાતના વિકાસથી સમાજમાં નવી માન્યતા ઊભી થઈ છે. 2019 ની ચૂંટણીમાં તમામ રાજકીય પંડિતો નિષ્ફળ ગયા હતા. અમને પૂછવામાં આવતું હતુકે આપણે કેટલી બેઠકો જીતીશું? ત્યારે મતદાનના છઠ્ઠા તબક્કા પછી, મેં કહ્યું હતું કે અમે 300 બેઠકો જીતીશું અને બધાએ અમારી મજાક કરી હતી.

ભાવી વડા પ્રધાન મોદી કહ્યું કે ગુજરાતની શિક્ષણ આજે કામ આવી રહ્યું છે. તેમણે કહ્યું કે 2014 માં લોકોએ મને વિદાય આપી હતી. જોકે ઘરનો દીકરો મોટો થાય પરંતુ તે દુર થાય તો દુ: ખ થાય છે. જ્યારે મે અહીંથી મેં સંગઠન માટે લડવાનું શીખ્યું હતુ.

ત્યારે કામ કરતી વખતે મારી જવાબદારી ખૂબ વધી ગઈ હતી. ગુજરાતની ભૂમિનું શિક્ષણ આજે કામ આવી રહ્યું છે. 2014 પહેલા દેશ મને ઓળખતો નહોતો. જ્યારે ગુજરાતમાં ઘણો વિકાસ થયા પછી.હું દેશની જનતાનો આભાર વ્યકત કરં છું.

READ ALSO

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!