GSTV
Home » News » પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

પંચમહાલના શહેરામાં ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે સભા સંબોધતા નરેન્દ્ર મોદી મુસ્લિમ વિરોધી છે તે અંગે કોંગ્રેસ પાસે પુરાવો માંગ્યો છે. તેમણે સભા ગજવતા કહ્યુ કે, પાકિસ્તાન સિવાય મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીનો સારો સંબંધ છે. અને ભારતના મુસ્લિમો માટે મક્કા હજમાં જવા માટેનો કોટા પણ વધાર્યો હોવાનો દાવો પરેશ રાવલે કર્યો છે.

READ ALSO

Related posts

પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતાના હાલ બેહાલ, પાક નિષ્ફળ જવાની ભીતિ

Nilesh Jethva

IFS અધિકારી વિવેક કુમારને વડાપ્રધાન મોદીનાં પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂંક અપાઇ

Riyaz Parmar

મુંબઈનાં કોલાબામાં તાજ હોટલ પાસે એક બિલ્ડીંગમાં લાગી આગ, 1નું મોત અન્ય ઘાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!