GSTV
Home » News » જાણો સીએમ યોગી પર કેમ સંત સમાજમાં પ્રવર્તી નારાજગી

જાણો સીએમ યોગી પર કેમ સંત સમાજમાં પ્રવર્તી નારાજગી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સીએમ યોગી આદિત્યનાથે ફૈજાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરતા સંતોમાં આનંદ કરતા ગુસ્સાની લાગણી વધી છે. સાધુ સંતોનો આરોપ છે કે, સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે એક શબ્દ પણ ખોખારીને બોલ્યા નથી. જેથી સંત સમાજ નારાજ થયો છે.

આ સાથે સંત સમાજે ચેતાવણી પણ આપી છે કે, સરકાર 6 ડિસેમ્બર સુધીમાં રામ મંદિરનું નિર્માણ નહીં કરાવે તો સંત સમાજ કોઈપણ પ્રકારનું બલિદાન આપવા માટે તૈયાર રહેશે. સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે અયોધ્યામાં જાહેરાત કરી હતી કે, ફૈજાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવશે. જે બાદ સીએમ યોગીની વાહવાહી પણ થઈ હતી. જોકે, સીએમ યોગીની જાહેરાત બાદ સંત સમાજમાં નારાજગી પ્રવર્તી છે.

Related posts

તાપસી પન્નુની ‘થપ્પડ’ના પડ્યા પડઘા, પહેલા જ દિવસે હલાવી દીધુ બોક્સ ઓફિસ

Arohi

આજે રામ મંદિર ટ્રસ્ટની બેઠક, રામલલા હંગામી બિલ્ડીંગમાં સ્થાળાંતરણ થશે !

Mayur

ઉત્તરપ્રદેશ સરકાર વધુ એક જિલ્લાનું નામ બદલશે, આ વખતે આ જિલ્લો આવ્યો છે અડફેટે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!