GSTV

અર્થતંત્રને ફરી પાટા પર લાવવા મોદી સરકાર લઇ શકે છે આ મોટા નિર્ણયો

દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા મોદી સરકાર મહત્વના નિર્ણય લઈ શકે છે. અર્થતંત્રમાં ચિંતાના વાદળો દૂર કરવા પીએમ મોદી હસ્તક્ષેપ કરી શકે છે. પાંચ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થાને અડચણ ન થાય તે માટે સરકાર નિર્ણય લઈ શકે છે. સરકાર ટેક્સમાં રાહત અને રોજગારીને લગતા નિર્ણય લેવાઈ શકે છે.

આર્થિક સંકટનો સામનો કરી રહેલા ક્ષેત્રો માટે સરકાર પકેજની જાહેરાત કરી શકે છે. પીએમ મોદી વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સંવાદ પણ કરી શકે છે. મોદી સરકાર દેશમાં વિવિધ ક્ષેત્રમાં રોકાણકારોને આકર્ષવાની પણ તૈયારી કરી રહી છે. ત્યારે મોદી સરકારની જાહેરાતથી અર્થવ્યવસ્થાને ગતિ મળી શકે છે.

READ ALSO

Related posts

15 દિવસથી ઘરે નથી ગઈ નર્સ! ત્રણ વર્ષની દિકરી હોસ્પિટલ બહાર માતાને મળવા તરસી રહી છે, ભાવુક કરી દેશો આ Video

Arohi

લોકડાઉનના માર વચ્ચે ટ્રક ચાલકોની ઉઘાડી લૂંટ, જીવન જરૂરી વસ્તુના ટ્રક ચાલકોએ વધાર્યા ભાડા

Pravin Makwana

ફોર્બ્સની અમીરોની યાદીમાં ભારતના મુકેશ અંબાણી આ ક્રમે, નંબર વન પર એ બિઝનેસમેન જેની વેબસાઈટ વિના કોઈને ચાલતું નથી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!