મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રના મ્યુઝિયમમાં કુલ 40 રૂમ છે. 19 રૂમ નીચે અને 19 રૂમ ઉપર છે. મ્યુઝિયમમાં 2 મોટા હોલ છે. ગાંધીજી 7 વર્ષ આ સ્કૂલમાં ભણ્યા હતા. એટલે અહીં 20 મિનિટનો થ્રિડી શો બતાવામાં આવશે.
ગાંધીજીએ ચલાવેલી સત્યાગ્રહની ઝાંખી જોવા મળશે. 11 રૂમમાં ગાંધીજીના વતનની 11 ઝાંખી જોવા મળશે. ભારતમાં સૌથી મોટું થ્રિડી મેપિંગ રાજકોટના ગાંધી મ્યુઝિયમમાં જોવા મળશે.
સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લોકો મ્યુઝિયમની મુલાકાત લઇ શકશે. સાંજના 4 વાગ્યા બાદ મ્યુઝિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. મ્યુઝિયમમાં એન્ટ્રી ટિકિટ બાળકો માટે 10 રૂપિયા, વયસ્ક લોકો માટે 25 રૂપિયા અને કેમેરો સાથે લઇ જવા 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
મ્યુઝિયમની વિશેષતા
- મ્યુઝિયમમાં કુલ 40 રૂમો
- 19 રૂમ નીચે, 19 રૂમ ઉપર
- મ્યુઝિયમમાં બે મોટા હોલ
- 20 મિનિટનો થ્રી-ડી શૉ બતાવવામાં આવશે
- સત્યાગ્રહની ઝાંખી જોવા મળશે
- 11 રૂમમાં ગાંધીજીના વતનની 11 ઝાંખીઓ જોવા મળશે
- દેશનું સૌથી મોટું થ્રી-ડી મેપિંગ રાજકોટ ગાંધી મ્યુઝિયમમાં
- મ્યુઝિયમનો સમય સવારે 10થી સાંજે 6
- સાંજના 4 વાગ્યા બાદ મ્યુઝિયમમાં પ્રવેશ નહીં મળે
- બાળકો માટે રૂપિયા 10
- વયસ્ક માટે રૂપિયા 25
- કેમેરા ચાર્જ 100 રૂપિયા