GSTV
Home » News » પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

બનારસમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા અમિત શાહે એનડીએના નેતાઓ સાથે બેઠક કરી છે.વારાણસી ખાતે હોટલ તાજમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનડીએના સાથી પક્ષો સાથે બેઠક કરી હતી. આ સમયે ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. ત્યારે એનડીએના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. તો અમિત શાહે ગઈકાલથી કાશીમાં ધામા નાખ્યા છે.

READ ALSO

Related posts

જે દેશે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન કર્યું હતું તેને મોદીએ આ રીતે દોડતા કરી દીધા

Mayur

ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરશે આ ટીપ્સ, રાખો આટલી વાતોનું ધ્યાન

Arohi

ભવિષ્યમાં હૃદય રોગ ન થાય તે માટે તમારા બાળકને આત્યારથી જ ખવડાવો આ વસ્તુઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!