GSTV
Home » News » પીએમ મોદી અને સંઘ પ્રમુખની આજે નાગપુરમાં મુલાકાત, Bjpને બહુમત સૌથી મોટો વિવાદ

પીએમ મોદી અને સંઘ પ્રમુખની આજે નાગપુરમાં મુલાકાત, Bjpને બહુમત સૌથી મોટો વિવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીના પરિણામ પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે નાગપુરમાં મુલાકાત કરી શકે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીની આ મુલાકાતને રાજકીય રીતે અતી મહત્વની માનવામાં આવી રહી છે.

પીએમ મોદી સંઘ પ્રમુખ સાથે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરશે.  ત્યારે આ મામલે નાગપુરથી ભાજપના નેતાએ જણાવ્યુ કે, દેશમાં ફરીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. પરંતુ ભાજપને બહુમત નહીં મળે તો સંઘ પીએમ મોદીને સાઈડ લાઈન કરી શકે છે.

 મહત્વપૂર્ણ છે કે, લોકસભાની ચૂંટણીના સાત તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. ત્યારે ચૂંટણી સર્વેમાં એનડીએને સરેરાશ 303 બેઠક મળવાનુ અનુમાન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આજે તમામ રાજકીય પંડિતોની નજર નાગપુરમાં પીએમ મોદી અને સંઘ પ્રમુખ મોહન ભાગવતની મુલાકાત પર રહેલાની છે.

Read Also

Related posts

ભારતમાં દારૂના શોખીનોમાં થયો વધારો, લોકો આટલા લિટર આલ્કોહોલ પી જાય છે

Arohi

ચમકી તાવથી બાળકોના મોત માટે કેન્દ્ર, બિહાર, ઉ.પ્ર. સરકાર સાત દિવસમાં જવાબ આપે: સુપ્રીમ

Dharika Jansari

અલવિદા ગઠબંધન, તમામ નાની-મોટી ચૂંટણીઓ પોતાના દમ પર લડીશું : માયાવતી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!