GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

મોદી સરકાર લાવી રહી છે સોનાની નવી સ્કીમ, તમને પણ થશે ફાયદો

હવે ઘરમાં રાખેલું સોનું બેંકોમાં જમા કરવા પર ઈન્કમટેક્સમાં રાહત મળી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સોનાનો યોગ્ય ઉપયોગ થાય આ માટે નવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. જો સોનું જમા કરાવશો તો સરકાર રાહત આપશે. નવા પ્રસ્તાવના પ્રમાણે વ્યક્તિગત લોકોના સિવાય સંસ્થાઓ, મંદિર અને ટ્રસ્ટને પણ આનો ફાયદો થશે. એટલે કે સોનાના કારણે માત્ર કોઈ એક વ્યક્તિને જ નહીં પણસંગઠનને પણ લાભ થાય તેવું સરકાર વિચારી રહી છે.

  • ઘરમાં રહેલા સોના પર ટેક્સમાં મળશે રાહત
  • વ્યક્તિગત લોકો સિવાય, સંસ્થાઓ, મંદિર અને ટ્રસ્ટને પણ ફાયદો મળશે
  • સોનું જમા કરવા પર કેપિટલ ગેસ ટેક્સ લાગે છે
  • અનએકાઉન્ટેડ ગોલ્ડ એટલે કે તેના સ્ત્રોતની ખબર નહીં પડે
  • ટેક્સમાં છૂટ હંમેશા માટે લાગુ નહીં પડે.
  • સ્કીમ શરૂ થવાના પહેલા છ મહિના અથવા તો એક વર્ષે સ્કીમ લાગુ થઈ શકે છે
  • ગોલ્ડ ડિપોઝિટ સ્કીમના કારણે ગોલ્ડ સેવિંગ એકાઊન્ટ જમા કરવામાં છૂટછાટ મળી શકે છે
  • ગોલ્ડ ડિપોઝીટ પર લોક ઈન પીરિયડ પણ લાગુ થશે
  • લોક ઈન પીરીયડ એટલે કે નિર્ધારિત સમય સુધી સોનું ઉપાડી નહીં શકો
  • લોક ઈન પીરીયડ ત્રણથી પાંચ વર્ષ સુધીનો હોઈ શકે છે
  • સુત્રોના પ્રમાણે પ્રસ્તાવનાને અંતિમ રૂમ આપવામાં આવી રહ્યું છે જેનું થોડા સમયમાં જ એલાન કરવામાં આવશે

READ ALSO

Related posts

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva

સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોને રાજકોટના આ રિસોર્ટમાં રાખવામાં આવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!