GSTV
Home » News » વિવેક ઓબરોયની નરેન્દ્ર મોદી પર આધારિત ફિલ્મનો કાફલો કચ્છ પહોંચ્યો

વિવેક ઓબરોયની નરેન્દ્ર મોદી પર આધારિત ફિલ્મનો કાફલો કચ્છ પહોંચ્યો

વડાપ્રધાન નરેન્દ્રમોદી પર નિર્માણ પામી રહેલ પીએમ મોદી ફિલ્મ શૂટિંગનો કાફલો વિવિધ સ્થળો પર શુટિંગ પૂર્ણ કર્યા બાદ કચ્છમાં પહોંચ્યો છે. ભૂજના પ્રાગ મહેલમાં ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં હિન્દી ફિલ્મના અભિનેતા વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ અદા કરી રહ્યા છે. ફિલ્મ શૂટિંગના લોકેશનના લીધે પ્રત્યેક ક્રૂ મેમ્બરોમા અનેરો ઉત્સાહ જણાઇ રહ્યો હતો.

READ ALSO

Related posts

ગુજરાતનાં આ જિલ્લાઓમાં મેઘ મહેર, વરસાદથી જગતનાં તાતમાં છવાયો ખુશીનો માહોલ

Path Shah

મેલશિયાના રાજાએ આ સુંદર છોકરી માટે છોડી દીધુ સિંહાસન, હવે થયા છૂટાછેડા

Mansi Patel

અરવલ્લી જીલ્લામાં શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓના હાલ બેહાલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!