GSTV

નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પીએમને વાતચીત માટે પત્ર લખ્યો હોવાનો દાવો

Last Updated on August 20, 2018 by Mayur

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ પ્રેસ કોન્ફરન્સ કરી દાવો કર્યો કે, ભારતન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને વાતચીત કરવા માટે પત્ર લખ્યો છે. શાહ મહમૂદે કહ્યુ કે, પીએમ મોદીએ ઈમરાન ખાનને વાતચીત કરવા  માટે આમંત્રણ આપ્યુ છે. આ ઉપરાંત તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કાશ્મીરથી લઈને પાકિસ્તાનની પરમાણુ તાકાત અંગે વાતચીત કરી હતી. પરમાણુ તાકાતની વાત કરી રહેલા શાહ મહમૂદે પ્રેસ કોન્ફરન્સમાં ભારતને ગર્ભિત રીતે ધમકી પણ આપી હતી.

Related posts

શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી 16 હજારના આંકડા સાથે ઐતિહાસિક સ્તરને પાર, જાણો આ તેજીના મુખ્ય કારણો

pratik shah

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana

BIG BREAKING: ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ હશે 15 ઓગસ્ટ પર ખાસ મહેમાન, પીએમ મોદી લાલ કિલ્લા પર આપશે આમંત્રણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!