GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોંગ્રેસના સાંસદે શાહ અને મોદીને ઘૂસણખોર કહેતા સંસદમાં થયો હોબાળો, ખટ્ટરે કહ્યું ‘તેમનો નટબોલ ઢીલો છે’

પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઘૂસણખોર ગણાવવાના કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીના નિવેદન પર લોકસભામાં હોબાળો થયો. ભાજપના સાંસદોએ અધીર રંજન માફી માગે તેવી માગ પર અડગ રહ્યાં. તો અધીર રંજને ભાજપના હુમલાનો જવાબ આપતાં કહ્યું કે ભાજપના સાંસદોએ પહેલાં સંદર્ભ સમજવો જોઈએ, સમજ્યા વગર આ રીતે પ્રહારો કરવા યોગ્ય નથી. ત્યારે ભારે હોબાળાને કારણે લોકસભા અધ્યક્ષને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

તો હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ચૌધરીના નિવેદનની આલોચના કરતાં કહ્યું હતું કે, અધીર રંજનના પેચ ઢીલો છે. દિલ્હીમાં ગીતા મહોત્સવ કાર્યક્રમમાં ભાગે લેવા માટે આવેલા મનોહરલાલ ખટ્ટરે એ સમયે આ નિવેદન આપ્યું હતું.

READ ALSO

Related posts

બાડમેર જિલ્લાની ઘટના, ભારત-પાકિસ્તાનની બાકાસર બોર્ડર પર BSF દ્વારા ઘુસણખોરને કરાયો ઠાર

Bansari

સુશાંત કેસ: મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમમાં રજુ કર્યો જવાબ, સીબીઆઈ તપાસનો કર્યો વિરોધ

pratik shah

અમદાવાદમાં NSUIને સરકારની સુરક્ષા વીમા યોજનાને લઈને ગંભીર આરોપ, સરકાર પાસે આ મમાલે કોઈ ડેટા નથી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!