GSTV

અમદાવાદમાં કોર્પોરેટરના પિતાનું મોત થતા હોસ્પિટલ સામે કર્યા ગંભીર આક્ષેપ

અમદાવાદના ગોમતીપુરના કોંગ્રેસના કોર્પોરેટરે નારાયણી હોસ્પિટલ દ્વારા સમયસર સારવાર ન મળતા તેમના પિતાનું અવસાન થયુ હોવાનો આક્ષેપ કર્યો છે. ગોમતીપુરના કોર્પોરેટરનો આક્ષેપ છે કે તેમના પિતાને શ્વાસની તકલીફ હોવાથી એક સપ્તાહ પહેલા એલજી હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. જ્યા તેઓને બ્લડની વોમીટ થતા તેઓને નારાયણી હોસ્પિટલમાં રીફર કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતા.

ઇસીએસનો લાભ લેવાનો હોવાથી નારાયણી હોસ્પિટલ દ્વારા જીસીએસ હોસ્પિટલ ખાતેથી લેટર લખાવી લેવા કહ્યુ હતુ. જો કે લેટર લખાવ્યા બાદ જ્યારે દર્દીને લઇને નારાયણી હોસ્પિટલ લાવામા આવ્યા ત્યારે લાબાં સમય સુધી બહાર બેસાડી રાખવામા આવ્યા હતા. જેના કારણે દર્દીનુ મોત થયુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!