GSTV
Home » News » દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાઈએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાઈએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

Narayan Sai

દુષ્કર્મ કેસમાં દોષિત ઠરેલા નારાયણ સાંઇએ ગુજરાત હાઈકોર્ટમાં કરી અપીલ છે. સુરત સેસન્સ કોર્ટે નારાણય સાંઈને આ કેસમાં આજીવન કેદની સજા આપી છે. ત્યારે નારાયણ સાંઈએ સુરત સેસન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેણે સમય મર્યાદા કરતાં મોડા અપીલ કરી છે. અપીલ કરવામાં વિલંબ થયો છે. જોકે હાઈકોર્ટે વિલંબને લઈ તેને માફ કર્યો છે.

READ ALSO

Related posts

કોંગ્રેસ 1964માં વાયદો કર્યો હોવા છતાં આર્ટિકલ 370ને સમાપ્ત કરવામાં નાકામ રહી

Mansi Patel

ભાવનગરમાં અતિ આધુનિક હેલ્થ ATM થયું કાર્યરત, 41 થી વધુ ટેસ્ટમાં છે ઉપયોગી

Nilesh Jethva

ડેમોક્રેટ સાંસદ ભડક્યા હિલેરી ક્લિન્ટન પર, કહ્યુ- ‘યુદ્ગ ભડકાવવા વાળી રાણી’ છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!