દુષ્કર્મ કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇના જામીન મંજૂર કરાયા છે. નારાયણ સાંઇની માતાની હૃદયની બીમારીની કારણે હાઇકોર્ટે 5 હજાર રૂપિયાના બોન્ડ પર નારાયણ સાંઇના 14 દિવસના ફર્લો જામીન કર્યા મંજૂર કર્યા છે.
આપને જણાવી દઈએ કે, આસારામના દિકરા નારાણય સાંઈને બળાત્કારના કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આજીવન કેદ ઉપરાંત નારાયણ સાંઈ પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને આ સજા સુરતની સેશન કોર્ટ દ્વારા આપવામાં આવી છે. સગીર વયની શિષ્યા સાથે બળાત્કારના આરોપમાં પિતા આસારામ પણ જેલની સજા કાપી રહ્યા છે.
READ ALSO
- આનંદ મહિન્દ્રાની દિલદારી : ગાબામાં ઐતિહાસિક જીત મેળવીને આવેલા ખેલાડીઓને ભેટમાં આપશે THAR-SUV
- કાંટાની ટક્કર/ છ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફ્રેબ્રુઆરીએ યોજાશે, બે તબક્કામાં ચૂંટણીનું આયોજન: રસા કસીનો જંગ
- જલ્દી કરો/ અહીં ગ્રાહકોને અપાઈ રહી છે આકર્ષક ઓફર, 2500 રૂપિયાની પૂર્વ ચૂકવણી પર મળશે 3000 રૂપિયાની ખરીદીનો મોકો
- હેકર્સે યુવક પાસે કરી રૂપિયા 10 કરોડની માંગ, આપી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી
- ટૉફિ ખાવાના છો શૌખીન? આ કંપની આપી રહી છે ટૉફી ખાનારાઓને નોકરીની તક, લાખોમાં છે પેકેજ