GSTV

મહારાષ્ટ્રના કદાવર નેતા અને ભાજપના રાજ્યસભાના સાંસદ જોડાઈ શકે છે કોંગ્રેસમાં

Last Updated on May 25, 2019 by

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણે વહેલી તકે કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. સૂત્રો મુજબ દેશભરમાં મોદી લહેર છતાં ચૂંટણી પરિણામમાં નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે રત્નાગીરી-સિંધુ દુર્ગ બેઠક પરથી હારી ગયા હતા. જેનાથી તેઓ નિરાશ છે. આ જ કારણોસર રાણે ભાજપ છોડીને ફરી કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે.

નારાયણ રાણે હાલમાં ભાજપના કોટામાંથી રાજ્યસભાના સાંસદ છે. લોકસભા ચૂંટણી પહેલા નારાયણ રાણેને કોંગ્રેસ તરફથી પાર્ટીમાં સામેલ થવાની ઓફર કરવામાં આવી હતી. જેને તેમણે ફગાવી દીધી હતી. સૂત્રો મુજબ નારાયણ રાણે દિલ્હી જઇને કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મુલાકાત કરી શકે છે.

READ ALSO

Related posts

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana

Monsoon / આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લે તેવાં એંધાણ, હજુ પણ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt

ખુશખબર! ભારતમાં આવશે ઉડતી કાર, એક સાથે આટલા લોકો આકાશમાં ઉડશે, સરકારે શેર કરી તસવીરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!