GSTV
Home » News » નારણ કાછડિયાએ શક્તિ પ્રદર્શન સાથે અમરેલી બેઠક પર નોંધાવી ઉમેદવારી

નારણ કાછડિયાએ શક્તિ પ્રદર્શન સાથે અમરેલી બેઠક પર નોંધાવી ઉમેદવારી

ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ શક્તિ પ્રદર્શન યોજી અમરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, ગારિયાધાર, મહુવાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સહકારી આગેવાનો સહીત મોટા પ્રમાણમાં ભાજપના કાર્યકર્તાઓ અને શહેરીજનો જોડાયા હતા.

કાછડિયાએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મેહતાની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો. રેલીના રૂટમાં આવતા મંદિરોમાં દર્શન કર્યા હતા. જીત માટે પ્રાર્થના કરી હતી. જીએસટીવી સાથે રેલી દરમિયાન ખાસ વાતચીત કરી હતી. વાતચીત દરમ્યાન જીતની આશા વ્યક્ત કરી હતી. તો પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા.

Read Also

Related posts

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva

વલસાડ : વૃદ્ધ દંપત્તિ ફાર્મ હાઉસમાં કરતા હતા આરામ ત્યાં જ ધાડપાડુંઓએ પાડ્યો ખેલ

Nilesh Jethva

સુરત મહાનગરપાલિકાએ મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરવાની ઘટનાને નવો વળાંક આપવાનો કર્યો પ્રયાસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!