GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

રાજસ્થાન કોંગ્રેસ દ્વારા લોકસભાના ઉમેદવારના આ દિવસે નામોની જાહેરાત થઈ શકે છે

રાજસ્થાનમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ મિશન 25 હેઠળ 20 ફેબ્રુઆરી સુધીમાં લોકસભાના ઉમેદવારના નામ નક્કી કરી શકે છે. રાજસ્થાનમાં કોંગ્રેસ ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર ઝડપથી કામ કરી રહી છે. કોંગ્રેસ ટુંક સમયમાં રાષ્ટ્રીય નેતૃત્વને સંભવિત ઉમેદવારોના નામને મોકલી આપશે. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ શરૂ કરી છે. એકદા મહિનામાં ઉમેદવારોના નામની ઘોષણા થવાની છે.

કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારના નામ નક્કી કરવા માટે કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ પણ કર્યો હતો. જે બાદ કોંગ્રેસ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામા આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, રાજસ્થાનમાં લોકસભાની 25 બેઠક છે. 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 25માંથી એકપણ બેઠક મળી નહોતી. પરંતુ આ વખતે વિધાનસભાની બેઠકમાં મળેલી જીત બાદ કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં જીત મળવાની આશા છે.

Related posts

પોલીસની આ કાર્યવાહી મામલે ભાજપના હોદ્દેદારોએ આપી સામુહિક રાજીનામાની ચીમકી

Nilesh Jethva

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મુકાયું આધુનિક મશીન, કોઈ વ્યક્તિનું ટેમ્પરેચર વધુ હશે તો વાગશે સાયરન

Nilesh Jethva

ચીન સપ્ટેમ્બરથી એલિયન્સની શોધ માટે આગળ વધશે, લેશે આ સૌથી મોટા ટેલિસ્કોપની મદદ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!