અમદાવાદ જિલ્લામાં આવેલા પક્ષી અભયારણ્ય નળસરોવર અને થોળ 8 અને 9 ફેબ્રુઆરી એમ બે દિવસ બંધ રહેશે. આ બંને દિવસ આ અભ્યારણ્યમાં પક્ષીઓની ગણતરી થવાની છે. પક્ષીઓની ગણતરીની કામગીરી યોગ્ય રીતે થઈ શકે અને કામગીરી દરમિયાન ખલેલ ન પહોંચે તે માટે જાહેર જનતા માટે આ બંને દિવસ પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ રહેશે.

અહીં મહત્વનું છે કે, શિયાળા દરમિયાન નળસરોવર અને થોળમાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ વિસામો લેવા આવતા હોય છે. આ બંને અભ્યારણ્યોમાં શિયાળા દરમિયાન પાણી અને ખાવાનું મળી રહેતા પક્ષીઓ ત્રણ-ચાર મહિના વિસારો લેતા હોય છે અને શિયાળો પૂરો થતાં જ તેઓ અહીંથી જતાં રહે છે.

READ ALSO
- કોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…
- પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડરાની વધશે મુશ્કેલીઓ, બેનામી સંપત્તિ મામલે ઈડીએ રાજસ્થાન હાઈકોર્ટમાં કરી અરજી
- અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…
- મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત
- ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર