GSTV
Home » News » વડોદરા કોર્પોરેશનમાં વિધિવત નવા મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાયએ ચાર્જ સંભાળ્યો

વડોદરા કોર્પોરેશનમાં વિધિવત નવા મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાયએ ચાર્જ સંભાળ્યો

વડોદરા કોર્પોરેશનમાં વિધિવત નવા મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાયએ ચાર્જ સંભાળ્યો હતો..ચાર્જ સંભાળ્યા બાદ મેયરની કેબિનમાં મેયર વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી.અને વડોદરા શહેર વિશે ચર્ચા વિચારણા કરી હતી.

જોકે થોડા દિવસ પહેલા એમ.એસ.પટેલની નિમણૂંક થઈ હતી. પરંતુ અચાનક નલિન ઉપાધ્યાયની નિમણૂંક કરાઈ છે..વડોદરા કોર્પોરેશનમાં તત્કાલીન મ્યુનિ.કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિ ભવન ખાતે બદલી થઇ છે.જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ પાસે કમિશનરનો વધારાનો ચાર્જ હતો.

READ ALSO

Related posts

ભોજપુરી સ્ટાર પવન સિંહને રાખીએ કહ્યો નિર્દોષ, અક્ષરા વિશે કહ્યું- બંધ ઓરડામાં બધું મરજીથી….

NIsha Patel

મોદીના બંદોબસ્તમાં આવેલા પીએસઆઈની આત્મહત્યા, કપાળમાં રિવોલ્વરથી ગોળી મારી

Mayur

પીએમ મોદીના જીવનનું આ પાસું કોઇ નહી જાણતું હોય જેના પર ભણસાલીએ બનાવી ફિલ્મ, જુઓ ‘મન બૈરાગી’નો First Look

Bansari
Do NOT follow this link or you will be banned from the site!