GSTV

પતિ 20 દિવસના દીકરાને છોડી અન્ય યુવતી સાથે ભાગી જતાં પત્નીને ભર્યું આ પગલું

Last Updated on May 30, 2020 by

છોટાઉદેપુરના નસવાડીના નખલપુરા ગામે પતિ પ્રેમિકા સાથે ભાગી જતા પત્નીએ આત્મહત્યા કરી હતી. પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરનાર આરોપી અક્ષયની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 27 મેના રોજ પ્રેમી પંખીડાઓએ ભાગી જવાનું નક્કી કર્યું. જો કે લોકડાઉન હોવાથી વડોદરા સાવલી નજીક પ્રેમી પંખીડાને વડોદરા જિલ્લા પોલીસે ઝડપી પાડયા હતા. પતિ તેના 20 દિવસના દીકરાને છોડી અન્ય યુવતી સાથે ભાગી જતાં પત્નીને લાગી આવતા ઝેરી દવા પીને જીવનનો અંત લાવી દીધો હતો.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!