GSTV
Kheda-Anand ગુજરાત ટોપ સ્ટોરી

વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડ્યો / નડિયાદના યુવકે એક પગ હવામાં ઊંચો રાખી 30 સેકન્ડમાં જ 62 પુશઅપ કરી બીજી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો

નડિયાદના 25 વર્ષિય યુવાન અભિષેક રાણાએ બીજી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. અભિષેક રાણાએ વન લેગ પુશઅપ્સ કરી તેઓએ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. શહેરના વાણીયાવાડ ખાતે આવેલ શ્રીજી દર્શન સોસાયટીમાં રહેતા 25 વર્ષિય અભિષેક રાણા પોતે બી.કોમ સુધીનો અભ્યાસ ધરાવે છે. તેઓએ વર્ષ 2019- મા પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હાલ તેમના પિતાનો ધંધો સંભાળી રહ્યા છે. અભિષેક છેલ્લા લગભગ 7- વર્ષથી ફીટનેસની પ્રવૃત્તિમાં કાર્યરત છે.

અભિષેક રાણાની સતત બીજી વખત સિદ્ધિ
નડિયાદના યુવાને વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો
૩૦ સેકન્ડમાં ૬૨ પુશઅપ કરી રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે, અભિષેક રાણા સતત બીજી વખત આ સિદ્ધિ નોંધાવાવી છે. તેઓએ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. વન લેગ પુશઅપ્સ કરી તેઓએ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ૩૦ સેકન્ડમાં ૬૨ પુશઅપ કરી રેકોર્ડ વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે.

READ ALSO

Related posts

ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક

GSTV Web News Desk

બેઠક બાદ ગૃહમંત્રી સંઘવીનું મહત્વનું નિવેદન / શોભાયાત્રામાં પથ્થર ફેંકનારા વિરુદ્ધ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરાશે

Hardik Hingu

US કોન્સ્યુલેટ જનરલ મુંબઈ અને થિયેટર પ્રોજેક્ટસ એલએલપીએ NMACCના ઉદ્ધાટન પૂર્વે યોજ્યું રિસેપ્શન, જિયો વર્લ્ડ સેન્ટરના ઈન્ટરનેશનલ સહયોગને વધાવ્યો

GSTV Web News Desk
GSTV