GSTV
Home » News » હજુ સુધી રણબીર કપૂરને માફ નથી કરી શક્યો સલમાન ખાન , હવે આ રીતે ઉતાર્યો ખાર

હજુ સુધી રણબીર કપૂરને માફ નથી કરી શક્યો સલમાન ખાન , હવે આ રીતે ઉતાર્યો ખાર

‘હાલમાં ‘નચ બલિયે’ શો ચર્ચામાં છે. આ શો સલમાન ખાનનો છે જેમાં સ્પર્ધકો કોણ હશે, જજ કોણ હશે તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. રણબીર અને દીપિકાને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી કે તે બંને પ્રથમ શો ના મહેમાન બનશે. પણ આ બાબતની કોઇ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

ચેનલની વાત કરીએ તો, ચેનલ રણવીર સિંહને નહીં પણ રણબીર કપુરને બોલાવવા માંગતી હતી. શો ના કોન્સેપ્ટ પ્રમાણે આ વખતે રિયલ લાઇફ કપલની સાથે સાથે શોમાં એક્સ કપલે પણ ભાગ લીધો છે. તેથી જ ચેનલની ઇચ્છા હતી કે, દીપિકા અને રણબીર આવે, પણ હવે સલમાને ના પાડી દીધી છે.


સલમાને નથી ઇચ્છતો કે, આ શો સાથે રણબીર જોડાય. તેથી જ સલમાન ખાને રણબીરની જગ્યાએ રણવીરનું નામ આપ્યુ હતુ. શો નો પ્રોડ્યુસર સલમાન ખાન છે જેથી ચેનલે સલમાનની ઇચ્છા માનવી જોઇએ. લોકોને આ વાતની જાણ છે જ કે, સલમાનને રણબીર કપુર પસંદ નથી. કારણ તો જગ જાહેર છે કે, કેટરિના કેફે સલમાન ખાન સાથે સંબંધ તોડીને રણબીર કપુર સાથે સંબંધ રાખ્યા હતા.

Read Also

Related posts

જો તમારા શરીરમાં આ લક્ષણો દેખાઈ રહ્યાં છે તો તમારી કીડની ખરાબ થઈ રહી છે

Kaushik Bavishi

શેર બજારમાં ઉતરશે IRCTC, પ્રથમ વખત રેલ્વેની કંપની લઈને આવશે IPO

Path Shah

જો પગમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, હોઈ શકે છે આ જીવલેણ બીમારી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!