GSTV
Home » News » નાગિન 3 પછી હોલીડે પર અનીતા, પુલમાં દેખાઈ રોમેન્ટિક મુડમાં

નાગિન 3 પછી હોલીડે પર અનીતા, પુલમાં દેખાઈ રોમેન્ટિક મુડમાં

ટીવી એકટ્રેસ અનીતા હસનંદાની હાલના દિવસોમાં પતિ રોહિત રેડ્ડી સાથે વિયતનામમાં હોલિડે પર છે. ઈન્સટાગ્રામ પર એક્ટ્રેસે વેકેશનના ફોટાઓ શેર કર્યા છે. આ કપલની પુલમાં રોમાંસ કરતા હોય તેમ ફોટોસ સામે આવ્યા છે. ફોટોસમાં અનીતા-રોહિતની વચ્ચે સારી એવી કેમેસ્ટ્રી જોવા મળી છે.

અનીતાના ટ્રિપની આ ફોટોસ ફેંસની વચ્ચે વાયરલ થઈ રહ્યાં છે. ગ્રાફિક પ્રિંટેડ મોનોકનીમાં દેખાઈ રહી છે. બીજી બાજુ તેનો પતિ શર્ટ વગર દેખાઈ રહ્યો છે. નાગીન એક્ટ્રેસનો સ્ટાઈલિશ અંદાજ ફેંસ વચ્ચે પહેલાથી જ પ્રખ્યાત છે.

View this post on Instagram

I want to be the only hand u ever need to hold!

A post shared by Rohit Reddy (@rohitreddygoa) on

નાગીન 3ના ખતમ થયા પછી  અનીતા પતિની સાથે વેકેશન એન્જોય કરી રહી છે. રોહિત અને અનીતાએ 2013મા લગ્ન કર્યા હતા. લગ્નના આટલા વર્ષો પછી પણ તેમનો પ્રેમ ઓછો થયો નથી.

અનિતા અને રોહિતની લવ સ્ટોરી ખૂબ જ ફિલ્મી છે. રોહિતે અનીતાને સૌથી પહેલા જીમમાં જોઈ હતી. પછી રોહિતે પબની બહાર પોતાની કોરની રાહ જોતા જોઈ હતી. ત્યારે રોહિતને ખબર ન હતી કે અંકિતા એક એક્ટ્રેસ છે.

View this post on Instagram

#vintagelovers

A post shared by Rohit Reddy (@rohitreddygoa) on

એ સમયે રોહિતે અંકિતાને અપ્રોચ કર્યુ હતુ. ત્યાર પછી રોહિતે એક્ટ્રેસને ફેસબુક પર સર્ચ કરી પછી તે બંને કોમન ફ્રેંડ દ્વારા મળ્યા. પછી અનીતા પણ રોહીતના પ્રેમમાં પડી ગઈ. પછી બંને એ સાથે લગ્ન કરી લીધા.

READ ALSO

Related posts

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જીવનમાં પહેલી વખત સેલ્ફી લીધી, સોશિયલ મીડિયા પર વાઈરલ

Mayur

ભારતમાં આ કંપની વેચી રહી છે સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત જાણી ઉડી જશે હોશ

Dharika Jansari

આ કંપનીએ તેના કર્મચારીઓને આપ્યું 70 કરોડ રૂપિયાનું બોનસ, લાલ કવરમાં આપી સરપ્રાઇઝ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!