GSTV
Gujarat Government Advertisement

ફરી વખત ઉપયોગ થઈ શકશે N95 માસ્ક, સંશોધકોએ બેક્ટેરિયા રહીત કરવાનો શોધ્યો નવો રસ્તો

N95 માસ્ક

Last Updated on September 28, 2020 by Arohi

કોરોનાકાળમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને N95 માસ્ક જેવા સુરક્ષાત્મક સાધનોની કમીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની પાસે તમના સાધનોને ફરી વખત ઉપયોગ કરવાનો કોઈ વિકલ્પ નથી. આ કારણથી તેમને કોરોના સંક્રમિત હોવાનો ખતરો સૈથી વધારે રહે છે. પરંતુ હવે સંશોધકોએ એક એવો રસ્તો કાઢ્યો છે જેના કારણે એન95 માસ્કને કીટાણુરહિત કરીને તેને ફરી વખત ઉપયોગમાં લઈ શકાય છે.

આ રીતે નિષ્ક્રિય થાય છે જીવાણુઓ

સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલય અને ટેક્સાસ મેડિકલ શાખા વિશ્વવિદ્યાલયના એક શોધકર્તાઓએ જાણ્યું છે કે એક ચોક્કસ તાપમાનમાં N95 માસ્કને ધીરે ધીરે ગરમ કરવાથી SARS-CoV-2 વાયરસને નિષ્ક્રિય કરી શકાય છે. આ પ્રક્રિયામાં માસ્કને નુકશાન પણ નથી પહોંચતું.

N95 માસ્ક

શું કહે છે વૈજ્ઞાનીઓ

સ્ટેનફોર્ડ ભૌતિક વિજ્ઞાની સ્ટીવન ચૂએ કહ્યું કે આ માસ્કને હકીકતે એક જ વખત ઉપયોગ કરી શકાય છે. માટે જો તમે ઘણી વખત આ માસ્કમે રીસાયકલ કરવાની રીત શોધી શકો છો તો તેની કમીને દુર કરી શકો છો. દરેક ડોક્ટર અથવા નર્સ બ્રેકના સમયે માસ્કને કીટાણુરહિત કરી શકશે. તેના કારણે કોરોના સંક્રમિત હોવાનો ખતરો ઓછા થઈ જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave

ભાજપની લીલાઃ ઠાકરેના નામનો વિરોધ કરવા જેનું કટ્ટર વિરોધી હતું એને સન્માન અપાવવા પાડ્યો આ ખેલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!