રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો, બેકાબૂ ટ્રેલર 12થી વધુ જીવન લઈ ગયું

રાજસ્થાનમાં પ્રતાપગઢમાં એક લગ્ન પ્રસંગ માતમમાં બદલાઇ ગયો. અહીં એક બેકાબૂ ટ્રેલર જાનૈયાઓ પર ફરી વળ્યું છે. જેના કારણે ઘટના સ્થળે જ 12 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે દુર્ઘટનામાં 15થી વધુ લોકોના મોતની આશંકા સેવાઇ છે. આ દુર્ઘટના પ્રતાપગઢના નાની સાદડી ગામે બની છે. દુર્ઘટના મોટી હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter