GSTV

ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશમાં આવકવેરા વિભાગ અને ઈડીને રોકવા જશે સુપ્રીમમાં

Last Updated on June 26, 2019 by Mayur Vora

આંધ્ર પ્રદેશમાં સીબીઆઈને પ્રવેશતા અટકાવવા ચંદ્રબાબુ નાયડુએ લીધેલા નિર્ણય બાદ ચંદ્રાબાબુએ નવો રાજકીય દાવ ખેલવાની તૈયારીમાં છે. ચંદ્રબાબુ હવે આંધ્ર પ્રદેશમાં આવકવેરા વિભાગ અને ઈડી જેવી તપાસ એજન્સીને રોકવા માટે સુપ્રીમ કોર્ટમા જવાની તૈયારી કરી રહ્યા છે. ચંદ્રબાબુ આંધ્ર પ્રદેશમાં આઈટી વિભાગ અને ઈડીની શક્તિ ઓછી કરવાની યોજના બનાવી રહ્યા છે.

ટીડીપીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે પાર્ટીના વરિષ્ઠ નેતા અને કાયદાકીય સલાહકારો સાથે બેઠક કરી ચર્ચા કરવામાં આવી છે. ટીડીપી નેતાઓનુ કહેવુ છે કે, આઈટી અને ઈડીનો કેન્દ્ર સરકાર ખોટો ઉપયોગ કરી રહી છે. જેથી ભાજપની આ પ્રકારની નીતિને એટકાવવા માટે આંધ્રમાં સીબીઆઈ બાદ આઈટી અને ઈડીને રોકવાની શરૂઆત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા ચંદ્રબાબુ નાયડુએ આંધ્રમાં સીબીઆઈને પ્રવેશતા પહેલા રાજ્ય સરકારની મંજૂરી લેવાનું જણાવ્યુ હતુ.

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!