GSTV
Home » News » અડધી રાતે આંધ્રના પૂર્વ CM ચંદ્રાબાબુ નાયડુના ઘર પર ચાલ્યું JCB, સમર્થકોનો ભારે જમાવડો

અડધી રાતે આંધ્રના પૂર્વ CM ચંદ્રાબાબુ નાયડુના ઘર પર ચાલ્યું JCB, સમર્થકોનો ભારે જમાવડો

આંધ્રપ્રદેશના પૂર્વ પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ અમરાવતીના સ્થિત પોતાના મકાન પ્રજા વેદિકા પહોંચશે. ચંદ્રાબાબુ નાયડુ વિજયવાડાના ગન્નાવર્રામ એરપોર્ટ પર પહોંચી ગયા છે. એરપોર્ટ પર ટીડીપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ ‘પ્રજા વૈદિક’ બિલ્ડિંગ તોડવાનો આદેશ આપ્યો છે, તેના વિરોધમાં તેના ટેકેદારો મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. આથી ત્યાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

જ્યારે પોલીસની હાજરીમાં તોડવાની કામગીરી પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રાબાબુ નાયડુ લાંબી કૌટુંબિક રજા ગાળ્યા પછી પરત ફર્યા છે, હવે તેઓ સીધા વેદિકા પહોંચશે.dfhl;kdfsdgfd;hgfgh;lfg

આંધ્રપ્રદેશમાં સત્તાની વિદાય પછી, ચંદ્રાબાબુ નાયડુને મળી રહેલી તકો ઘટી રહી છે. તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના ચેરમેન ચંદ્રાબાબુ નાયડુના પરિવારના સભ્યોની પણ સુરક્ષા ઘટાડી નાખવામાં આવી છે.

નારા લોકશેને મળી રેલી ઝેડ કેટેગરીની સુરક્ષા દૂર કરવામાં આવી છે. ભૂતપૂર્વ પ્રધાન નારાલોકેશની સુરક્ષા 5 + 5 થી 2 + 2 માં ઘટાડી દેવામાં આવી છે.

READ ALSO

READ ALSO

Related posts

સમગ્ર વડોદરાને કલંકિત કરનારા નરાધમ જશો અને કિશન ઝડપાયા

Mansi Patel

ભાજપના અધ્યક્ષે કહ્યું,‘રાહુલ ગાંધી મેન્ટલી ડિસ્ટર્બ્ડ હોય તેવું લાગે છે’

Mayur

દિલ્હીમાં મોતની આગ : મૃતકોના પરિવારજનોને કેજરીવાલે 10-10 લાખની સહાયની જાહેરાત કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!