GSTV
Home » News » VIDEO: ધોની બાદ આ ક્રિકેટરનાં હેલિકોપ્ટર શૉટને લોકો ખોબો ભરીને વખાણી રહ્યાં છે

VIDEO: ધોની બાદ આ ક્રિકેટરનાં હેલિકોપ્ટર શૉટને લોકો ખોબો ભરીને વખાણી રહ્યાં છે

મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાં એક શોટની એન્ટ્રી કરી હતી અને એનું નામ એટલે હેલિકોપ્ટર શોટ. આ શોટ ઘણા બેટ્સમેન રમી ચૂક્યાં છે. અને હજુ ઘણા બેટ્સમેન તે શૉટ રમવાનો પ્રયત્ન પણ કરે છે. ધોની પછી દરેક કોઈ આ શોટ રમવાનો પ્રયાસ કરે છે અને છક્કો મારીને બોલને બાઉન્ડ્રી બહાર ફેકવાનો પ્રયત્ન કરે છે. અફઘાનિસ્તાનના સ્પિનર ​રાશિદ ખાને ધોનીની જેમ જોરદાર હેલિકોપ્ટર શૉટ રમ્યો અને બધાને આશ્ચર્યમાં મુકી દીધા.

Mzansi Super League (MSL)માં ડર્બન હીટ અને શવાન સ્પાર્ટન્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. ત્યારે 17 મી ઓવરમાં રાશિદ ખાને લુથો સિમ્પાલાનાં યૉર્કર બોલ પર હેલિકોપ્ટર શોટ માર્યો હતો. આ લાંબો હેલિકોપ્ટર શોટ જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. આ વિડિયો ટ્વિટર પર રાશિદ ખાને શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડિયો ખૂબ viral થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં ફરી દબાણ હટાવો ઝૂંબેશ શરૂ, અનેક એકમો કરાયા સીલ

Nilesh Jethva

ચીનમાં ભૂકંપના બે શક્તિશાળી આંચકા આવ્યા, 11 મોત અને 122 ઘાયલ

Path Shah

રાજ્યમાં એસટીની સવારી નથી હવે સલામત, રાધનપુરમાં એસટી ડ્રાઈવર આ હાલતમાં જડપાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!