GSTV

વિશ્વમાં આ સ્થળછે અત્યંત રહસ્યમયી, જેને પ્લેસ ઓફ ગોડ તરીકે પણ ઓળખાય

વિશ્વમાં ઘણા એવા રહસ્યો ભરેલા છે, જે હજુ સુધી સામે આવ્યાનથી કે તે આપણે જાણી શક્યાનથી. ત્યારે આ રહસ્યો આજે પણ એક મોટા પડકાર સમાન છે. વિશ્વમાં ઘણા રહસ્યમયી સ્થાનો એવા છે જેના રહસ્યો શોધવા માટે વિશ્વભરનાં વૈજ્ઞાનિકો પણ સતત રીતે પ્રયત્ન કરી રહ્યા છે.જો કે વૈજ્ઞાનિકોએ આ રહસ્યોને જાણવા અનેક પ્રયત્ન કર્યા હોય છે પરંતુ તેમાં તે સફળ થતા નથી. આવું જ એક રહસ્ય છે મેક્સિકોમાં. અહીં એક સ્થાન આવેલું છે જે પ્લેસ ઓફ ગોડ તરીકે ઓળખાય છે.

રહસ્યમયી જગ્યાને પ્લેસ ઓફ ગોડ તરીકે ઓળખાય છે

આ જગ્યાને ભગવાનની જગ્યા કહેવાય છે. આ જગ્યા સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. આ જગ્યાને ટિયાટિકુઆકન શહેર નામથી પણ ઓળખાય છે. આ શહેર પિરામિડનું ખંઢેર છે. 14મી સદીમાં આ જગ્યાની શોધ એઝટેક્સ સામ્રાજ્યના લોકોએ કરી હતી. તેનું નામ ટિયાટિહુઆકન શહેર રાખવામાં આવ્યું હતું. તે પહેલા આ શહેરનું કોઈ નામ ન હતું. આ શહેર રહસ્યમયી રીતે પ્રગટ થયું હોવાની માન્યતા છે. આ જગ્યા પર કોણ રહેતા તેના વિશે કોઈ જાણકારી મળતી નથી.

વિશ્વમાં ઘણા એવા રહસ્યો ભરેલા છે

આ રહસ્યમયી શહેરમાં 25 હજાર લોકો રહેતા હોવાનું અનુમાન છે. કારણ કે તેનું ક્ષેત્ર ખૂબ વધારે છે. શહેરનું નિર્માણ શહેરી ગ્રિડ પ્રણાલીથી થયું છે આ રીતે અમેરિકાનું ન્યૂયોર્ક શહેર બનેલું છે. આ શહેર વિશે એક જાણકારી એવી પણ છે કે તે રહસ્યમયી એટલા માટે પણ છે કે અહીંના એક પિરામિડમાંથી માણસના હાડકા મળ્યા છે. માન્યતા છે કે અહીં લોકોની બલી ચઢાવવામાં આવતી હતી.

READ ALSO

Related posts

કામની વાત/ ફક્ત 50 રૂપિયામાં બનાવડાવો પોકેટ સાઇઝ આધાર કાર્ડ, આ રીતે ઘરે બેઠા કરો ઑર્ડર

Bansari

પેટાચૂંટણી/ પરેશ ધાનાણીના સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર, કોંગ્રેસે સોશિયલ મીડિયામાં ગદ્દાર વિરૂદ્ધ છેડ્યું અભિયાન

pratik shah

એજ્યુકેશન ટ્રસ્ટના કાળા નાણાંનું રોકાણ કરવાનું પડયું ભારે, અપહરણ કરી ગોંધી રાખી વૃધ્ધ પાસે રૂ. 50 લાખની માંગી ખંડણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!