મ્યાનમારમાં થયેલા ભુસ્ખલનમાં મૃતકોની સંખ્યા વધીને 113 થઈ, હજુ કાટમાળમાં દટાયેલા છે કેટલાય મજૂરો

Last Updated on July 2, 2020 by Arohi મ્યાનમારના કચિન પ્રાંતમાં ભારે વરસાદના કારણે ગુરુવારે સવારે ભુસ્ખલનની ઘટનામાં 113 મજૂરોના મોત થયા છે.  હજુ પણ ઘણા લોકો કાટમાળ હેઠળ દવાયેલા છે. મ્યાનમાર ફાયર બ્રિગેડે જાણકારી આપી છે કે અત્યારે 113 મૃતદેહને કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્યની તલાશ ચાલી રહી છે. … Continue reading મ્યાનમારમાં થયેલા ભુસ્ખલનમાં મૃતકોની સંખ્યા વધીને 113 થઈ, હજુ કાટમાળમાં દટાયેલા છે કેટલાય મજૂરો