GSTV
Home » News » મૃત્યુ બાદ ભારતમાંથી જ હોઈ શકે મારો ઉત્તરાધિકારીઃ દલાઈ લામા

મૃત્યુ બાદ ભારતમાંથી જ હોઈ શકે મારો ઉત્તરાધિકારીઃ દલાઈ લામા

તિબેટના બૌદ્ધ ધર્મગુરૂ દલાઇ લામાએ એક મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતમાંથી હોઇ શકે છે. તેમણે કહ્યું કે પોતાની ઉંમરના 60 વર્ષ તેમણે ભારતમાં ગાળ્યા છે અને અહીંથી જ તેમનો ઉત્તારાધિકારી હોઇ શકે છે. તેમણે ચેતવણીભર્યા શ્વરમાં કહ્યું ચીન દ્વાર જાહેર કરાયેલા કોઇ પણ ઉત્તરાધિકારીને સન્માન નહીં મળે.

દલાઇ લામા દ્વારા તિબેટ છોડવાની વર્ષગાંઠ નિમિતે તેમણે ધર્મશાળામાં મીડિયાની સાથે વાતચીત કરતા આ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે ચીન માટે દલાઇ લામાનો પુનર્જન્મ ઘણો મહત્વપૂર્ણ છે. તેથી તેમના માટે મારા કરતાં ચિંતાનો વિષય આગામી દલાઇ લામા છે.

Read Also 

Related posts

હવે JNUનું નામ બદલી MNU કરી નાખો : હંસરાજ

Mayur

ભારત પાકિસ્તાન સંબંધ અંગે અમેરિકાએ ઈમરાન ખાનને આપી આ શિખામણ

Arohi

ભૂતાનની રોયલ યુનિવર્સિટીમાં PM મોદીનું સંબોધન, ભારત અને ભૂતાનના સંબંઘો વિશે કહી આ વાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!