GSTV
Home » News » ધારાસભ્ય અલકા લાંબા છોડી શકે છે AAP, કારણ કે વોટ્સએપ ગ્રૂપમાંથી કાઢી નાખવામાં આવ્યા છે

ધારાસભ્ય અલકા લાંબા છોડી શકે છે AAP, કારણ કે વોટ્સએપ ગ્રૂપમાંથી કાઢી નાખવામાં આવ્યા છે

દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં ફરીવાર ઘમાસાણ સર્જાયુ છે. ચાંદની ચોકથી આપના ધારાસભ્ય અલકા લાંબાને આપના વોટ્સએપ ગ્રૂપમાંથી બહાર કરતા તેઓ નારાજ થયા છે. આ વોટ્સેએપ ગ્રૂપમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે. જેથી નારાજ થયેલા અલકા લાંબા કોઈપણ સમયે તેઓ પાર્ટીને છોડી શકે છે.

આપ્રકારની ઘટના બાદ અલકા લાંબાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, 2013માં શરૂ થયેલી સફર 2020માં પુર્ણ થવાની છે. અલકા લાંબાના આ પ્રકારના ટ્વિટ બાદ આપના નેતા વચ્ચે લડાઈ વધારે ઉગ્ર બની છે. જેથી તેઓ આમ આદમી પાર્ટીને છોડી શકે છે.

મહત્વપૂર્ણ છે કે, લોકસભાની ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસમાં સામેલ થવાની અટકળ પણ તેજ બની હતી. જોકે, તેઓ કોંગ્રેસમાં જોડાયા નહોતા. ત્યારે નારાજ થયેલા અલકા લાંબા ફરીનાર આમ આદમી પાર્ટીને ઝાટકો આપી શકે છે.

READ ALSO

Related posts

આ દિવસે લગ્નના બંધનમાં બંધાશે રણબીર-આલિયા, સામે આવી વેડિંગ કાર્ડની પહેલી ઝલક

Bansari

સીરીજ જીત્યા બાદ જોશમાં રવિ શાસ્ત્રી, ‘ભાડમાં ગઈ પિચ, મારે તો માત્ર 20 વિકેટ જોઈએ’

Kaushik Bavishi

સૌરવ ગાંગુલીએ કોલકાતા ટેસ્ટ જોવા આમંત્રણ મોકલ્યું બાંગ્લાદેશનાં PMને, મળ્યો આવો જવાબ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!