GSTV
Gujarat Government Advertisement

બિહારના મુજફ્ફરપુરના શેલ્ટર હોમમા સીબીઆઈની તપાસ શરૂ

Last Updated on July 2, 2019 by Mayur Vora

બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમ મામલે સીબીઆઈએ તપાસની શરૂઆત કરી છે. શેલ્ટર હોમ મામલે નીતિશ સરકારના પૂર્વ મંત્રી મંજૂ વર્મા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મંજૂ વર્મા બાદ તેના પતિ ચંદ્રશેખર વર્મા વિરૂદ્ધ પણ કેસ દાખલ થયો. શેલ્ટર હોમ મામલે મંજૂ વર્માના પતિ ચંદ્રશેખરનું નામ સામે આવતા મંજૂ વર્માને રાજીનામું આપવુ પડ્યુ હતું. રાજીનામા બાદ સીબીઆઈએ 17 ઓગસ્ટના રોજ મંજૂ વર્માના  નિવાસ સ્થાન સહિત 12 જેટલા ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસને મંજૂ વર્માના નિવાસ સ્થાનેથી 50 જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા.  આ ઉપરાંત સીબીઆઈ શેલ્ટર હોમના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરની હોટલમાં પણ દરોડા પાડ્યા હતા.

Gujarat Government Advertisement

Related posts

વાર પલટવાર/ ટુલકીટ મુદ્દે ભાજપ કોંગ્રેસમાં ગરમાયું રાજકારણ, કોંગ્રેસ નડ્ડા અને પાત્રા વિરુદ્ધ નોંધાવશે ફરિયાદ

Harshad Patel

તાઉ તે તબાહી / મુંબઈમાં માર્ગ પરથી પસાર થતી મહિલા પર પડ્યું ઝાડ, વીડીયો થયો વાયરલ

Harshad Patel

કોરોના મુદ્દે ગરમાયું રાજકારણઃ કોંગ્રેસ PMની છબિ ખરડવાનો કરી રહી છે પ્રયત્ન, દેશવાસીઓમાં ભ્રમ ફેલાવાનું કાર્ય કોંગ્રેસનું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!