GSTV

સંઘ પ્રમુખ મોહન ભાગવતનું મહત્વનું નિવેદન, દેશમાં મુસલમાન વગર હિંદુત્વ અધુરૂ

Last Updated on June 30, 2019 by Alap Ramani

સંઘ પ્રમુખ મોહન ભાગવતે મહત્વનું નિવેદન આપ્યુ છે. મોહન ભાગવતે કહ્યુ કે, દેશમાં મુસલમાન વગર હિંદુત્વ અધુરૂ છે. સંઘન કાર્યક્રમમાં સંઘ પ્રમુખે હિંદુત્વનો અર્થ સમજાવતા જણાવ્યુ કે, હિંદુ રાષ્ટ્રનો મતલબ માત્ર હિંદુત્વ નથી. તેમા મુસલમાનોનું પણ સ્થાન છે. જ્યારે દેશમાં મુસ્લિમન હી હોય ત્યારે દેશમાં હિંદુત્વ નહી હોય.

ભાગવતે સરકારના કામકાજમાં દખલગીરીના આરોપો અને અટકળોને ફગાવતા જણાવ્યું કે સરકારને સલાહ માટે નાગપુરથી ફોન આવતો હશે. પરંતુ આ સાચી વાત નથી. સરકાર નાગપુરથી નથી ચાલતી. તેમણે કહ્યું કે સરકારમાં રહેલા લોકોનો રાજનીતિનો અનુભવ તેમનાથી પણ વધારે છે.

આથી તેમને કોઇની પણ સલાહની જરૂર નથી. પરંતુ જો સરકાર સલાહ માંગે તો જ સંઘ સંઘ અભિપ્રાય આપે છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘ બંધારણનું સન્માન કરે છે અને સંઘ માટે બંધારણ જ સર્વોપરી છે. આથી જ સંઘ સામે બંધારણના ઉલ્લંઘનનો એકેય કિસ્સો નથી.

Related posts

ચિંતા વધી/ દેશમાં સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઉછાળો,મૃત્યુઆંક માં પણ ધરખમ વધારો: જાણી લો છેલ્લા 24 કલાકના આંકડા

Bansari

મોટી કાર્યવાહી/ જમ્મુ-કાશ્મીરના ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટનું મોટુ ષડયંત્ર, NIAના 14 સ્થળો પર દરોડા

Bansari

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આવતીકાલથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!