GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અરવિંદ કેજરીવાલે Twitter પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના હિટલર સાથે કરી

kejriwal congress news

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના હિટલર સાથે કરી. તેમણે જણાવ્યુ કે,  હિટલર સત્તા માટે લોકોને માર મારતો હતો. પોલીસ પણ તેમને મારવામાં આવ્યો તેની વિરૂદ્ધ કેસ દાખલ કરતી. હિટલરની જેમ મોદીજી  પણ સત્તામાં રહેવા માટે હિટલરના બતાવેલા રસ્તા પર ચાલી રહ્યા છે.

કેજરીવાલે વધુમાં જણાવ્યુ કે, ભાજપમાં લુચ્ચા, લફંગા અને ગુંડાઓની ફોજ છે. અરવિંદ કેજરીવાલે આ પ્રકારનું ટ્વિટ ગુરૂગ્રામમાં મુસ્લિમ પરિવાર સાથે કેટલાક અસમાજિક તત્વોએ કરેલી મારામારી બાદ કર્યુ. કેજરીવાલે આ મારામારીનો વીડિયો પણ ટ્વિટર પર પોસ્ટ કર્યો. જેમા મુસ્લિમ પરિવાર સાથે મારામારી કરવામાં આવી હતી.  ત્યારે આ મામલે હરિયાણા પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે 12 શખ્સ વિરૂદ્ધ દાખલ કર્યો છે.

Related posts

વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી પાછળ ઠેલાશે, કોરોનાને રોકવાના કાર્યમાં સરકાર અને તંત્ર વ્યસ્ત હોવાનું જણાવ્યું

pratik shah

101 રક્ષા ઉપકરણોની આયાત પર લાગશે રોક, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી મોટી જાહેરાત

pratik shah

રાજસ્થાનના બાડમેરમાં ઘૂસણખોરી કરતા શખ્સને BSFએ માર્યો ઠાર, વિસ્તારનો પહેલો કિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!