GSTV
Gujarat Government Advertisement

અમદાવાદના શાહીબાગમાં પાડોશીએ હુમલો કરતા યુવતીનું મોત, પતિની હાલત ગંભીર, ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગણપત સોસાયટીમાં હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ. ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચ પણ દોડી આવ્યું. આ બનાવમાં પાડોશી જ આરોપીઓ હોવાનું સામે આવ્યું છે. સોસાયટીમાં રહેતા દિપક રાઠોડ અને તેમના પત્ની હરસીદા ઉપર પડોશમાં રહેતા મનોજ અને તેના 2 પુત્રો હુમલો કરી ફરાર થઈ ગયા હતા.

Gujarat Government Advertisement

આરોપી મનોજ હોમગાર્ડમાં છે અને છેલ્લા ઘણા સમયથી દિપક ભાઈને હેરાન કરી રહ્યાં હતાં.આ હુમલામાં દિપક ભાઈને ગંભીર ઇજાઓ થઈ છે ત્યારે તેમની પત્નીનું મોત થયું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!