GSTV
Home » News » ગાંધીના શાંત ગુજરાતમાં રોજ ત્રણ હત્યાઓ થાય છે, એક પણ જિલ્લો એવો નથી જ્યાં…

ગાંધીના શાંત ગુજરાતમાં રોજ ત્રણ હત્યાઓ થાય છે, એક પણ જિલ્લો એવો નથી જ્યાં…

શાંત અને સલામત ગુજરાત હવે તેની ઓળખ જાણે કે ગુમાવી કહ્યું છે. ગાંધીનું ગુજરાત હવે ગુનાખોરીનું ગુજરાત બની રહ્યું હોય તેમ દિનદહાડેસ હત્યાઓ થઈ રહી છે. ભાજપના નેતાય સલામત નથી રહ્યા. ચાલુ ટ્રેને ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાએ રાજ્યના કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.

રાજ્યના ગૃહવિભાગના આંકડા કહે છે કે શાંત રાજ્યની ઓળખ ધરાવતા ગુજરાતમાં રોજ ત્રણ ખૂન થાય છે. જ્યારે ત્રણ વ્યક્તિઓ પર ખૂન કરવાની કોશિષો થાય છે. અંગત અદાવતથી માંડી વિવિધ કારણોસર થતી હત્યાઓનો આંક વધી રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે ગુજરાતનો એકેય જિલ્લો એવો નથી જ્યાં હત્યા ન થઈ હોય.

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં રોજ ત્રણ ખૂન થાય છે. સુરત, અમદાવાદ, રાજકોટ અને કચ્છ જિલ્લો ખુનાખોરીમાં મોખરે છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો બે વર્ષમાં રાજ્યમાં 2 હજાર 211 લોકોની હત્યાઓ થઈ છે.

READ ALSO

Related posts

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!