ભિલોડાના ડોડીસરા ગામે જીપ લઈ આવેલા 5 શખ્સોએ શામળપુર ગામના કડવાભાઇ ગામેતી નામના વ્યકિતનું અપહરણ કરી માર મારી વીજ કરન્ટ આપી હત્યા કરી નાખી હતી. જે અંગે ભિલોડા પોલીસે હત્યાના આરોપસર 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ હાલ આ કેસમાં વધુ તપાસ કરી કાર્યવાહી આગળ ચલાવી છે.
READ ALSO
- મોંઘવારી આસમાને પહોંચતાં આ દેશે બહાર પાડી 5000ની બેન્ક નોટ, 300 ટકાએ પહોંચ્યો મોંઘવારીનો દર
- એન્યૂટી પ્લાન/ રીટાર્યમેન્ટ બાદ પણ મેળવી શકો છો પેન્શન સાથે રીટર્ન જાણો શું છે પ્લાન
- એલન મસ્કની નજર હવે મુકેશ અંબાણીના બિઝનેસ પર, હવે આ સેક્ટરમાં ધૂમ મચાવવાની તૈયારી
- કોરોના સામે કવચ / નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં લાગ્યા ઓક્સફોર્ડના વૈજ્ઞાનિક, વાયરસના દરેક સ્વરૂપ પર નજર
- કાતિલ ઠંડી: રાજ્યમાં શીત લહેર, નલિયામાં પારો ગગડ્યો 5.1 ડિગ્રી સાથે ઠંડુંગાર