GSTV
Gujarat Government Advertisement

ભરૂચ: જિલ્લામાં અસામાજિક ત્તત્વોનો ત્રાસ વધ્યો, એક જ દિવસમાં બે હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી

Last Updated on June 11, 2021 by Pravin Makwana

ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. જેથી ફરીવાર પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ગુરૂવારે એક જ દિવસે હત્યાની બે ઘટનાથી ભરૂચ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

હત્યાની પેહલી ઘટનામાં વિલાયતથી દેરોલ માર્ગ પર યુવાનની છરીના ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાની બીજી ઘટનામાં ભેરસમ નજીક યુવાન ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરાઈ. જે શખ્સનું ફાયરિંગમાં મોત થયુ તેનું નામ અશ્વિન પટેલ હોવાનું સામે આવ્યુ છે.

પ્રાથમિક દ્રષ્ટિએ અંગત અદાવતમાં આ હત્યા થયાનું અનુમાન છે. ત્યારે સમગ્ર ઘટના સામે આવતા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસનો કાફલા ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હત્યારાઓનું પગેરૂં મેળવવા વધુ તપાસ હાથ ધરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!