GSTV

ચીખલી: પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી દીધું, પોલીસે કરી હત્યારાની ધરપકડ

માસ્ક

Last Updated on June 25, 2021 by Pravin Makwana

ચીખલીના સમારોલી ગામે મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાય ગયો છે. અનૈતિક સંબંધની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. લિવ ઈનમાં રહેતા પ્રેમીએ વિધવા પ્રેમિકાના અન્ય સંબંધો હોવાની શંકા રહ્યાં કરતી હતી. જેથી અંધ પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બે સંતાનોની માતા એવી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દેનાર પ્રેમીની ચીખલી પોલીસે ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

ભારતીય સૈન્યની ચીની દળોને અંકુશમાં રાખવા પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા

Damini Patel

વાહ રે સરકાર: કોરોના વોરિયર્સ, કોરોના વોરિયર્સ કહીને મજાક ઉડાવી દીધી, 700 ડૉક્ટરોને સરકારે પગાર ન આપ્યો

Pravin Makwana

CAના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ટેક્સના નવા માળખાને લઈને અભ્યાસક્રમમાં થશે ફેરફાર, રાજકોટમાં યોજાઈ રહી છે કોન્ફરન્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!