GSTV
Home » News » VIDEO : ચૂંટણી અધિકારીએ કહ્યું સપાને જ વોટ આપો, તો બીજેપી સમર્થકોએ લમધારી નાખ્યો

VIDEO : ચૂંટણી અધિકારીએ કહ્યું સપાને જ વોટ આપો, તો બીજેપી સમર્થકોએ લમધારી નાખ્યો

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં બીજેપી કાર્યકર્તાઓએ એક ચૂંટણી અધિકારીની પીટાઈ કરી નાખી છે. અધિકારી પર આરોપ છે કે તે મતદાન દરમ્યાન સપાની સાઈકલના નિશાન પર દબાવો તેવું કહી રહ્યો હતો. અહીં સપાના એસટી હસનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસના ઈમરાન પ્રતાપગઢી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે બીજેપીના કુંવર સર્વેશ સિંહ મેદાનમાં છે. જેમણે 2014માં અહીંથી ચૂંટણી જીતી હતી.

ચૂંટણી અધિકારીને માર માર્યા બાદ હજુ સુધી અધિકારી તરફથી કોઈ નિવેદન નથી આવ્યું. પણ જો સત્ય હોય તો એક અધિકારી દ્રારા આવી હરકત કરવામાં આવે તે લોકશાહી વિરૂદ્ધનું કામ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચૂંટણી અધિકારીના કહ્યા બાદ તેનો કાઠલો પકડવામાં આવે છે અને માથાના ભાગે લાફટ મારવામાં આવે છે. જે પછી ઘટના સ્થળે હાજર રહેલી પોલીસ તેને સુરક્ષિત સ્થળે ખસેડે છે.

READ ALSO

Related posts

પરિણામ પહેલા સત્તાની રણનીતિ… આજે NDAની મહત્વપૂર્ણ બેઠક, આ વરિષ્ઠ નેતાઓની રહેશે હાજરી

Arohi

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel

ગોડસેને ‘દેશભક્ત’ ગણાવ્યા બાદ પ્રજ્ઞા ઠાકુરે પ્રતિજ્ઞા લીધી, પરિણામના દિવસે ચુપ રહેશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!