GSTV
Home » News » ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા મનપાના તબીબ ઝડપાયા

ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા મનપાના તબીબ ઝડપાયા

સુરતના આંબાવાડી કાલીપુલ વિસ્તારમાં આવેલા પ્રગતી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા મનપાના તબીબ ઝડપાયા છે. વીજીલન્સ દ્વારા પ્રગતિ ક્લિનિકમાં રેઇડ કરવામાં આવી હતી. મનપામાં ફરજ બજાવતા ડોકટર જયેશ રાણા ખાનગી ક્લિનિકમાં કામ કરતા હોવાની માહિતી વિજિલન્સ વિભાગને મળી હતી. હાલ જયેશ રાણાની પુછપરછ શરૂ કરવામાં આવી રહી છે. ડોકટર જયેશ રાણા ક્ષેત્રપાળ પ્રસુતિ ગૃહમાં ફરજ બજાવે છે. મનપાના પગાર સાથે ખાનગી ક્લિનિકમાં પણ પ્રેક્ટિસ કરતા હોવાની માહિતીના આધારે તપાસ કરાઇ.

READ ALSO

Related posts

સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે તેવો સવાલ પ્રિયંકા ગાંધીએ પૂછતાં ભાજપે આપ્યો આ વળતો જવાબ

Mansi Patel

જેમને ટ્રમ્પને આમંત્રણ આપ્યું છે અને 130 કરોડ ખર્ચી રહ્યાં છે એમને જ ખબર નથી કે શું છે કાર્યક્રમ

Nilesh Jethva

દેશની સૌથી મોટી બેન્કે ખાતાધારકોને આપી મોટી રાહત, હવે આ રીતે ઘર બેઠા ચેક કરો બેલેન્સ અને મિનિ સ્ટેટમેન્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!