GSTV
Rajkot Trending ગુજરાત

રાજકોટનાં મવડીમાં પાણી મુદ્દે સ્થાનિકોએ મનપાની કચેરીએ ધરણા શરૂ કર્યા

રાજકોટના મવડી વિસ્તારમાં પાણી મુદ્દે સ્થાનિકો મનપાની પશ્ચિમ વિભાગની કચેરીએ ધરણા શરૂ કર્યા છે. પાણી અંગે છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરાતા સ્થળ તપાસ કરાઈ છતાં પાણી મળતું ન હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

મવડીના શિવમ્ પાર્ક, એન્જલ, ગ્રીનસિટી સહિતની સોસાયટીઓને પાણી ન મળતા લોકો રોષે ભરાઈ સૂત્રોચ્ચાર શરૂ કર્યો છે. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે કચેરીના દરવાજે બેસી ધરણા શરૂ કર્યા છે.

READ ALSO

Related posts

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah
GSTV