GSTV
Home » News » એએમસી અને મેટ્રોના સતાધીશો વચ્ચેની ખેંચતાણમાં અમદાવાદીઓ ફસાયા

એએમસી અને મેટ્રોના સતાધીશો વચ્ચેની ખેંચતાણમાં અમદાવાદીઓ ફસાયા

અમદાવાદ શહેરમા ચોમાસામા રોડનુ ધોવાણ થતા શહેરીજનો હાલાકીનો સામનો કરી રહયા છે ત્યારે શહેરના રોડ ઝડપથી રીપેર કરવા મ્યુનિસિપલ કમીશ્નરે તાકીદ કરી છે. મ્યુનિસિપલ કમીશ્નર વિજય નહેરા દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમીશ્નર અને ઇજનેરો સાથે મીટીંગ બોલાવામા આવી હતી.

મીટીંગમા બને તેટલી ઝડપથી રોડ મરામતની કાર્યવાહી શરુ કરવા સુચના આપવામા આવી છે. હાલ રોડના ખાડા પુરી મોટરેબલ બનાવામા આવશે. મેટ્રો રેલને સમાંતર પણ મોટા પાયે રોડને નુકશાન થયુ છે પરંતુ આ રોડ કોર્પોરેશન બનાવશે નહી. રોડને મરામત કરાવાની જવાબદારી મેટ્રો રેલને આપવામા આવી છે ત્યારે મેટ્રો રેલને સમાંતર રોડ ઝડપથી રીપેર થાય તેમ લાગતુ નથી. અગાઉ પણ અનેક વાર મેટ્રો સતાધીશોને મરામત કરવાની રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામા આવી નથી.

READ ALSO

Related posts

બારડોલીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Nilesh Jethva

ગુજરાતના આ ગામના લોકો છેલ્લા પાંચ દિવસથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે

Nilesh Jethva

બેન્ક ઓફ બરોડામાં લૂંટ, પોલીસે નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!