GSTV

પાચનશક્તિને વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે ‘મગનીદાળ અને પાલકનું સુપ’

જો કંઈ હેલ્દી ખાવાનુ મન થાય તો, તમે મગની દાળ અને પાલકનુ સુપ બનાવી પી શકો છો. કારણે કે આ સુપ હેલ્દી હોવાની સાથે- સાથે ટેસ્ટી પણ ખૂબ જ હોય છે. આ સૂપથી તમારા શરીરનને પ્રટિન વિટામિન A અને આયરન પણ ખૂબ જ મળી રહે છે, તો ચાલો જાણીએ મગનીદાળ અને પાલકનું સુપ બનાવવાની રીત વિશે…

આવશ્યક સામગ્રી

  • પીળી મગની દાળ- 1 કિલો
  • ઝીણી કાપેલી પાલક- અડધો કપ
  • કોર્નફ્લોર- 1 ચમચી
  • દૂધ- અઢધો કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મરી પાવડર- અડધી ચમચી

બનાવવાની રીત

  • સૌ પ્રથમ મગની દાળને પલાળી રાખો, ત્યારબાદ તેને નિતારીને અલગ રાખી દો.
  • બાદમાં એક પ્રેશર કુકરમાં મગની દાળને પકાવો, અને બાદમાં તેને સારી રીતે ફેંટી લો.
  • એક બાઉલમાં કોર્નફ્લોર અને દૂધને સારી રીતે મિક્સ કરી એક બાજી રાખી દો.
  • તેમાં પાલક, કોર્નફ્લોર, દુધનું મિશ્રણ, મીઠું અને મરી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને સતત ધીમી આંચ પર હલાવતા રહો.
  • ઘાટુ થઈ જાય એટલે નીચે ઉતારી ગરમ-ગરમ પીરસી દો.

READ ALSO

Related posts

LIC ની ખાસ પોલિસી : 150 રૂપિયા ખર્ચ કરવા પર મળશે 19 લાખ, જરૂરિયાતના સમયે મળશે પરત

Nilesh Jethva

Corona ઈફેક્ટ: દેશની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને 5 લાખ કરોડનું નુકસાન, 5 કરોડ લોકો ગુમાવશે નોકરી

Mansi Patel

Lock Down : માતાપિતાએ એવું તો શું કરવુ જેથી બાળકોનું મનોરંજન થાય અને સમય પણ પસાર થાય? આ ટિપ્સ આવશે કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!